સીવીલ કોર્ટમાં ચાલતા દિવાની મુકદમા નં.૧૭૬/૨૦૦૬ ના કામે નામદાર કોર્ટના હુકમનામા આધારે હકકપત્રકે પડેલ નોંધ અંગે - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Monday, February 13, 2023

સીવીલ કોર્ટમાં ચાલતા દિવાની મુકદમા નં.૧૭૬/૨૦૦૬ ના કામે નામદાર કોર્ટના હુકમનામા આધારે હકકપત્રકે પડેલ નોંધ અંગે

સીવીલ કોર્ટમાં ચાલતા દિવાની મુકદમા નં.૧૭૬/૨૦૦૬ ના કામે નામદાર કોર્ટના હુકમનામા આધારે હકકપત્રકે પડેલ નોંધ અંગે

કેસની ટૂંકી વિગત :- 

સાણંદના નામદાર સીવીલ જજ (જુડી) શ્રીની કોર્ટમાં ચાલતા દિવાની મુ.નં.૧૭૬/૨૦૦૬ ના કામે નામદાર કોર્ટના હુકમનામા આધારે આ કામના અરજદાર દિનેશભાઈ પોપટભાઈ ભ૨વાડ તથા મહેશભાઈ છનાભાઈ ભરવાડ ને માલીક કબજેદાર ઠરાવતી હકકપત્રકે ફેરફાર નોંધ નં.૪૩૧૫ તા.૧૩/૧/૨૦૦૬ ના રોજ પડેલ અને તા.૧/૨/૨૦૦૭ ના રોજ પ્રર્યાપ્તત થયેલ સદ૨ કેસમાં અપીલ થતાં નાયબ કલેક્ટરશ્રીએ વિવાદ અરજી નામંજુર કરેલ. જેની સામે કલેક્ટરશ્રી અમદાવાદને રીવીઝન અરજી થતાં કલેક્ટરશ્રીએ રીવીઝન અરજી મંજુર કરી નાયબ કલેકટ૨શ્રી, ધોળકાનો તા.૧૯/૬/૨૦૦૭ નો હુકમ તથા નોંધ નં.૪૩૧૫ પ્રમાણિત કરતો સર્કલ ઓફિસરશ્રીનો હુકમ રદ કરતો નિર્ણય કરેલ. જેની સામે અત્રેની કચેરીમાં જમીન મહેઝ્યુલ નિયમોના નિયમ ૧૦૮(૬)(એ) હેઠળ ફેર તપાસણી અરજી થયેલ જે અત્રેની કચે-રીના તા.૩૧/૩/૨૦૧૭ ના હુકમથી રીવીઝન અરજી નામંજુ૨ ક૨ી કલેકટ૨શ્રીનો હુકમ કાયમ રાખેલ છે.

હુકમ નંબર :- વિવિ/હકપ/અમદ/૯૨/૨૦૦૮ તારીખ: ૩૧/૩/૨૦૧૭

વાદગ્રસ્ત જમીન :- મોજે, ચેખલા તા. સાણંદ જિ.અમદાવાદના સર્વે નંબ૨-૨૫૦ પૈકી વાળી જમીન.

સીવીલ કોર્ટમાં ચાલતા દિવાની મુકદમા નં.૧૭૬/૨૦૦૬ ના કામે નામદાર કોર્ટના હુકમનામા આધારે હકકપત્રકે પડેલ નોંધ અંગે

* એસ.એસ.આર.ડી.ના તા૨ણ અને હુકમ :-

ફેશ્ફાર નોંધ નં.૪૩૧૫ તા ૧૩/૧/૨૦૦૬ જે તલાટી તદ્વારા ખોટી પાડેલ હોવાનું સ્પષ્ટ જણાઇ આવે છે. આ કામના અરજદારો દિનેશભાઇ પોપટભાઇ ભરવાડ તથા મહેશભાઇ છનાભાઇ ભરવાડને આ જમીનના અ૨જદા૨ના મુળ માલીકો મનુભાઈ લવજીભાઈ અને બીજાઓ સામે સાણંદના એડી.સીવીલ જજશ્રી સમક્ષ દાવો દાખલ કરેલ જેમાં અરજદારશ્રીઓએ સામાવાળાને પક્ષકાર બનાવેલ નહતા. હાલના અરજદારની સમાધાન પુ૨સીા રેકર્ડ ફરી દાવો લોક અદાલતમાં સમાધાન થતાં અરજદારનો દાવો હેન્સલ કરવા હુકમ કરેલ છે. સદર હુકમનામામાં આ કામના અરજદારથી જે ૨તંત્ર માલીક કબજેદાર - ઠરાવવામાં આવેલ હોવાનું હુકમનામું થયેલ નથી કબજેદાર પણ ઠરાવેલ નથી. તા.૨૬/૯/૨૦૧૫ નો દ૨તાવેજ કાયદેસર ઠરાવેલ નથી. તલાટી દ્વારા ખોટી નોંધ પાડવામાં આવેલ છે. તલાટીશ્રીએ ખરેખર હુકમનામાની બીજા હકકમાં નોંધ કરવી પડે. આ કામના અ૨જદા૨ તથા સામાવાળાને જમીનના મુળ માલીક તથા કુલમુખત્યારશ્રી દ્વારા કરી આપેલ રજીસ્ટર્ડ દસ્તાવેજ આધારે દિવાની કોર્ટમાં અફ્સ પરસ દાવા ચાલુ છે. દિ.મુ.નં.૬/૨૦૦૬ પેન્ડીંગ છે જયારે દિ.મુ.નં.૨૩૮/૨૦૦૫ માં મનાઈ હુકમ રદ કરવામાં આવેલ તેનાથી તા૨ાજ થઈ દિ.મુ.નં.૩૮/૨૦૦૬ દાખલ કરવામાં આવેલ હતો. જેમાં બંને પક્ષકારોને દિવાની કોર્ટમાંથી યથાવત સ્થિતિ જાળવી રાખવા હુકમનામું થયેલ છે. આ કામના સામાવાળા અશોકભાઈ કાલીદાન્સ પટેલએ અપીલ ફોર્મ ઓર્ડર નં.૨૧૭/૨૦૦૮ વીથ સીવીલ એપ્લીકેશન નં.૯૫૭૬/૨૦૦૮ દાખલ કરેલ છે. જેના ઓલ ઓર્ડર તા.૧૪/૮/૨૦૦૮ માં ઉલ્લેખ કરેલ છે. આમ દિ.મુ.નં.૧૭૬/૨૦૦૬ ના કામે ખોટી નોંધ પાડી આ કામના અરજદારો સ્વતંત્ર માલીક કબજેદાર ઠરાવતી નોંધ પાડી પ્રમાણીત કરવામાં આવેલ છે. જે યોગ્ય ન જણાતાં ક્લેક્ટરશ્રીએ વાદગ્રસ્ત હુકમથી સદ૨ નોંધ રદ કરતો હુકમ કરેલ છે જે યોગ્ય જણાયેલ છે.

• અરજદારની રીવીઝન અરજી નામંજુર કરી કલેકટરશ્રીનો હુકમ કાયમ રાખવામાં આવેલ છે. 

* મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબતો :-

(૧) કોઈપણ હુકમનામાના શબ્દસહ મુજબ બીજા હકકમાં નોંધ કરવાની રહેન્સીવીલ કોર્ટના હુકમનામા મુજબ અમલ થયેલ નથી. સીવીલ કોર્ટ દ્વારા રજીસ્ટર્ડ દસ્તાવેજ રદ થયેલ નથી.

(૨) (3) સરકારશ્રીના મહેપ્સ્યુલ વિભાગના ઠરાવ ક્રમાંક હકપ/૧૦૨૦૦૩/૨૭૨૭/૪ તા.૧/૧૨/૨૦૦૩

No comments: