ગણોત ધારાની કલમ ૩૨-પી ૯ તથા ૧૦ મુજબ અરજીનો નિકાલ અંગે
હુકમ નંબર:- મવિવિ/ગણત-સ્યુ/પાટણ/૧/૧૬ તા.૨૬/૦૯/૧૭
વાદગ્રસ્ત જમીન :- મોજે. મોટીપીપળી, તા.રાધનપુર, જિ.પાટણના સ.નં./બ્લોક નં.૨૮૨, હે.આરે.ચોમી.૨-૩૬-૭૪ વાળી જમીન.
કેસની ટૂંકી વિગત:--
મોજે. મોટીપીપળી, તા.રાધનપુ૨, જિ.પાટણના સ.નં બ્લોક નં.૨૮૨ હે.આરે.ચોમી.- ૨.૩૬.૭૪વાળી જમીન સંબંધ મામલતદાર અને કૃષિપંચશ્રી, રાધનપુરે તેઓના હુકમ નં,ગણોત/૩૨ પી (૨)-સી/૮૪ સી(૪)/ એસ.આર. ૦૧/૨૦૧૩ તા.૨૮/૦૩/૨૦૧૩થી અરજણજી કુંભાજી પ૨મા૨ને રીગ્રાન્ટ કરવા હુકમ પસાર કરેલ છે. જે હુકમ નાયબ કલેક્ટરશ્રી, રાધનપુરના હુકમ નં.ગણોત/રીવ્યુ/કેન્સ/એચ.આ૨. ૭/-૨૦૧૩ તા.૦૭/૦૬/૨૧૩થી રીવ્યુ કરવામાં આવેલ છે. ઉકત બને હુકમો અયોગ્ય હોઇ બંને હુકમો ૨દ ક૨વા નાયબ કલેકટરશ્રી, રાધનપુરે તેઓના પત્ર નં ગણોત/૩૨પી(૨)સી ૮૪(સી)/અપીલ/વશી/૧૩૧૩/૨૦૧૬ તા.૨૧/૬/૧૬ની દ૨ખાસ્તથી ખાસ ોચવશ્રી, મહેસુલ (વિવાદ), અમદાવાદ સમક્ષ ફેરતપાસ અરજી ૨જુ કરેલ છે.
* એસ.એસ.આર.ડી.ના તારણ અને હુકમ :-
વાદગ્રસ્ત જમીન અંગે ગામના રેવન્યુ રેકર્ડમાં પડેલ ફેરફાર નોંધ નં.૩૬ની વિગતે આ જમીન લગત ગ.ધા.૬.૩૨ પી મુજબ કેન્સ ચાલતા મામલતદારશ્રી,રાધનપુરના ટે.કે.નં.૭૩ અને ૨૩૫ તા.૩૧/૧/૯૮ આધારે સદર જમીનનો સ૨કા૨ હ૨તક રાખી કલમ ૩૨-પી મુજબ અગ્રતાક્ક્સ મુજબ નિકાલ કરવા હુકમ થવાથી નોંધ થયેલ છે.તલાટી કમ મંત્રીશ્રી,મોટીપીપળીએ ૪૦ વર્ષ બાદ વાદગ્રસ્ત જમીનનો કબ્જો સરકાર પક્ષે તા.૨૧/૦૨/૨૦૧૩ના રોજ સંભાળેલ છે.તા.૨૭/૨/૧૩ના રોજ તલાટી કમ મંત્રીશ્રી,મોટી પીપળીએ વાદગ્રસ્ત જમીનનો ગ.ધા.ક. ૩૨ પી(૨)સી મુજબ નિકાલ કરવા મામલતદારશ્રી,રાધનપુરને દરખારત મોકલી આપેલ છે.વાદગ્ર૨ત જમીનનો નિકાલ કરવા માટે મામલતદારશ્રી,રાધનપુરે તા.૨૮/૩/૧૩ના રોજ જાહેરનામા ાં.ગણોત/ગ.ધા.ક.૬૩/ /૨૦૧૩ પ્રસિધ્ધ કરેલ છે.મામલતદાર અને કૃષિપંચશ્રી, રાધનપુરે તેઓના હુકમ નં ગણોત/૩૨ પી સી/૮૪ સી(૪)/એસ.આ૨.૦૧/૨૦૧૩ તા.૨૮/૦૩/૨૦૧૩થી અરજણજી કુંભાજી પ૨મા૨તે રીગ્રાન્ટ કરવા હુકમ પસાર કરેલ છે.
મામલતદાર અને કૃષિપંચ,રાધનપુરે તા.૨૮/૨/૧૩ના રોજ જાહેરનામુ બહાર પાડેલ છે.જે જાહેરનામુ મુંબઈ ગણોત અને ખેતીની જમીન નિયમ-૨૧(૧) મુજબ જાહેર નોટીસના નમુના નં.૧૧ મુજબ સ૨કા૨શ્રીએ કરેલ નિયત નમુનામાં તૈયાર કરેલ નથી. વધુમાં જાહેરનામુ બહાર પાડયા ના ૧ દિવસ અગાઉ અરજણજી કુંભાજી પ૨મા૨એ પોતાના હકક હિત પોષાતા હોવા અંગે રજુઆત કરેલ છે.જે અરજી મામલતદાર અને કૃષિપંચ ધ્વારા રીગ્રાન્ટ સંદેશમાં ધ્યાને લેવામાં આવેલ છે આમ અરજણજી કુંભાજી પરમારની અરજી જાહેરનામુ પ્રÁિધ્ધ થયા પહેલાની હોવા છતા મામલતદાર અને કૃષિપંચ,રાધનપુરે તેઓની અરજી ધ્યાનમાં લઈને કરેલ નિર્ણય યોગ્ય નથી.ટુંકમાં,મામલતદાર અને કૃષિપંચ, રાધનપુર ધ્વારા વાન્રરત જમીનનો નિકાલ કરવા અંગે જાહેરનામાની કાર્યરીતી યોગ્ય રીતે અનુ૨ારેલ નથી.
અ૨જદા૨ની અરજી અશંત: મંજુર કરી મામલતદાર અને કૃષિપંચશ્રી, રાધનપુરના હુકમ નં.ગણોત/ ૩૨૫ી(૨)સી ૮૪સી(૪)/ એસ.આર.૦૧/૨૦૧૩,તા.૨૮/૦૩/૨૦૧૩ તેમજ નાયબ કલેક્ટરશ્રી, રાધનપુરના હુકમ નં.ગણોત/ રીવ્યુ / કેન્સ/ એસ.આર. નં.૭/૨૦૧૩ તા.૭/૦૬/૧૩ રદ કરી ફેર નિર્ણય કરવા મામલતદાર અને કૃષિપંચશ્રી, રાધનપુરને રીમાન્ડ કરવામાં આવેલ છે.
મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબતો :-
(૧) મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન બાબતનો ર્ધનયમ-૧૯૪૮ની કલમ-૩૨(પી)(૨)સી.
(૨) મહેશુલ વિભાગ, ગાંધીનગરના તા.૧૩/૦૧/૨૦૧૬ના જાહેરનામા(રૂલ્સ ઓફ બીઝનેસ)ના શીડયુલ-૭ મુજબ મામલતદાર અને કૃષિપંચની ગણોત ધારાની કલમ ૩૨ પી (૨) સી મુજબની કાર્યવાહી સામે કલમ-૩૨(પી)(૯) તેમજ ૩૨(પી)(૧૦)મુજબની કાર્યવાહી કરવા બાબતની સત્તા ખાસ ચિવશ્રી, મહેસુલ (વિવાદ),અમદાવાદને આપવામાં આવેલ છે.
No comments:
Post a Comment