બીડસત્તાપ્રકારની જમીનમાં તબદીલી
હુકમ નંબર :- મવિવિ/હકપ/અમલ/૩૨/૨૦૧૭ તા.૦૩/૧૧/૨૦૧૭
વાદગ્રસ્ત જમીન :- મોજે. ફીફાદ, તા.સાવરકુંડલા, જિ.અમરેલી ગામના સ.નં.૧૧૫ પૈકી ૩ અને ૧૧૬ પૈકી ૩ વાળી જમીન
કેસની ટૂંડી વિગત :-
આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે, અમરેલી જિલ્લાની હક્કપત્રક ટીમ દ્વારા ઇ-ધરા કેન્દ્રના રેકર્ડની ચકાસણી કરતા, સાવરકુંડલા ઇ-ધરા શાખામાં મોજે.ફીફાદ ગામની વેચાણ અંગેની નોંધ નં. ૯૪૩, તા.૨૭/૦૯/૨૨૪૦૭ થી સ.નં. ૧૧૫ પૈકી ૩ અને ૧૧૬ પૈકી ૩ ની મળી હે.આરે. ૨-૬૫-૭ ચો.મી.વાળી જમીન શ્રી લલીતભાઇ ગણેશભાઇ રંગાણીએ શ્રી અહમદ અબ્બાસ મુસાહેબમીયા નકવી પાસેથી ૨જી, દ૨તાવેજ નં. ૧૧૩૯, તા.૧૧/૦૭/૨૦૦૭ થી ખરીદ કરતા હક્કપત્રકે સદરહુ નોંધ થયેલ. જે નોંધ સાથેના કાગળોની તપાસણી કરતા વેચાણ કરેલ જમીન બીડ સત્તા પ્રકારની હોય, સૌ૨ાષ્ટ્ર જાગીર ઉપાર્જન ધારો-૧૯૫૨ની ક્લમ-૬ હેઠળ સક્ષમ અધિકારીશ્રીની પૂર્વ પરવાનગી વગર વેચાણ થયેલ હોય, નોંધ રીવીઝનમાં લેવા માટે દ૨ખારત આર.ટી.એસ. ટીમ તરફથી ૨જુ થયેલ. તથા મામલતદારશ્રી, સાવરકુંડલાએ તા.૧૮/૦૩/૨૧૫ના પત્ર નં. જમન/વશી/૧૧૬/૨૦૧૫ થી નોંધ નં. ૯૪3 થી વેચાણ કરવામાં આવેલ જમીન બીડ સત્તા પ્રકારની હોય, સક્ષમ અધિકારીશ્રીની પુર્વ મંજુરી લીધા વગર વેચાણ કરેલ હોવાનું જણાવી નોંધ રીવીઝનમાં લેવા અભપ્રાય આપેલ. નાયબ ક્લેક્ટરથી, સાવરકુંડલાના તા.૨૬/૦૩/૨૦૧૫ના પત્ર નં. જમન/વશી/૧૦૭૭/૧૫ થી મામલતદારશ્રી, સાવરકુંડલાના આ અહેવાલ પરત્વે સમર્થન થઇ આવેલ, જેથી આ નોંધ જમીન મહેસુલ નિયમોના નિયમ-૧૯૭૨ના નિયમ-૧૦૮(૬) અન્વયે ફેરતપાસ કરવા નોંધ રીવીઝનમાં લેવા પાત્ર થતી હોય રજુ થયેલ દરખારત અન્વયે ક્લેક્ટરશ્રી, અમરેલીએ કેસ ચલાવી તા.૦૬/૦૨/૨૦૧૭ ના વાદગ્રસ્ત હુકમથી નોંધ નં. ૪૩ રીવીઝનમાં લઇ ૨૬ ક૨વા તેમજ વીડીની જમીનનું પૂર્વ પરવાનગી વગર વેચાણ થયેલ હોય, શ૨તભંગની કાર્યવાહી હાથ ધ૨વા નાયબ કલેક્ટરશ્રી, સાવરકુંડલાને સુચના આપતો હુકમ કરેલ.
* એસ.એસ.આર.ડી.ના તારણ અને હુકમઃ-
સવાલવાળી જમીનના હર્તાèખત ૭/૧૨, ૮-અ અને નોંધ નં. ૨૧૫ ની વિગતે સદરહુ જમીન બીડની જમીન છે. તથા બીડની જમીનનું કલેક્ટરશ્રીની પુર્વ પરવાનગી વગર વેચાણ થયેલ છે. અને નોંધ નં. ૯૪૩ રેકર્ડ ઓફ રાઇટ્સ વિરૂધ્ધ ના વ્યવહારો રીવીઝનમાં લેવા ભપ્રાય આપેલ છે. મામલતદારશ્રીના અહેવાલની વિગતે નાયબ કલેક્ટરશ્રી, સાવરકુંડલાએ તા.૨૬/૦૩/૨૦૧૫ ના પત્રથી સદરહુ નોંધના વ્યવહારો રીવીઝનમાં લેવા ભિપ્રાય આપેલ છે. મામલતદારશ્રી, સાવરકુંડલા તરફથી રજુ થયેલ મહેસુલી રેકર્ડ જોતાં સાવરકુંડલા તાલુકાના મોજે. ફીફાદ ગામની સનં. ૧૧૫ ૫.૨ ની હરલિખિત સને.૧૯૮૩-૮૪ થી અને સને. ૧૯૯૪-૯૫ સુધીના ગામ નમુના નં. ૭/૧૨ ની નકલો રજુ થયેલ છે. જેમાં "બીડ" લખાયેલ છે. તથા ગામ નમુના નં. ૬ ની નોંધ નં. ૨૧૫, તા.૧૬/૧૦/૧૯૭૦ની નકલ રજુ થયેલ છે, જેમાં ફીફાદ ગામે ગામ નમુના નં. ૭/૧૨ મુજબ બીડની જમીનના કબજા ધરાવે છે, તથા તેનો સને ૧૯૬૩-૬૪ થી પુરો દ૨ થયેલ છે, તેમ દર્શાવી ખાતેદારોના નામ સર્વે નંબરો દર્શાવેલ છે. તેમાં શ્રી મુત્સાહેબમીયા અકબરઅલીના ખાતે સ.નં. ૧૧૫ શ્રી એ.૧૧-૩૬ નું તથા સ.નં. ૧૧૬ પૈ. ની એ.૮-૧૬ ગું, બીડતી જમીન દાખલ થયેલ છે. સ૨કા૨શ્રીના મહેડ્યુલ વિભાગના તા.૧૦/૧૧/૧૯૭૦, તા.૦૨/૦૧/૧૯૭૨ અને તા.૨૨/૦૮/૨૦૧૪। પરિપત્રો થી વીડીની જમીન પરત્વે ટોચ મર્યાદા ધારા તળેના કેસો ચાલી ગયા બાદ આ વીડીની જમીન ટોચ મર્યાદા કાયદા મુજબ ટોચ મર્યાદા ક્ષેત્રમાં ચાલતી નથી તેવી ખાતરી થયા બાદ આવી જમીન વેચાણ કરવા જાગી૨ ઉપાર્જન ધારાની કલમ-૬ તળે કલેક્ટરશ્રીની મંજુરી મેળવી જમીન વેચાણ કરી શકાય છે તેવી જોગવાઇ થયેલ છે. તથા પ્રથમ વેચાણ સમયે જ આવી મંજુરી મેળવવાની રહેશે તેવી જોગવાઇ થયેલ છે. મામલતદારશ્રી, સાવરકુંડલાએ સવાલવાળી વીડીની જમીન અંગે નોંધ નં. ૧૮૯, તા.૬/૧૧/૧૯૬૯ અને નોંધ નં. ૨૧૫, તા.૧૬/૧૦/૧૯૭૦ ની વિગતે શ્રી મુસાહેબમીયા અકબરઅલીના ના ખાતે સ.નં. ૧૧૫ ની એ.૧૧-૦૬ ગું. અને સ.નં. ૧૧૬ પૈ. ની એ.૦૮-૧૬ ગું. જમીન પરત્વે ટોચમર્યાદા ધારા તળેના કોઇ કેન્સ ચાલેલ છે કે કેમ? તથા સ.નં. ૧૧૫ અને સ.નં. ૧૧૬ પૈ.ની વીડીની જમીન ટોચ મર્યાદા કાયદા મુજબ ટોચ ક્ષેત્રમાં ચાલતી નથી તે અંગેની કોઇ સ્પષ્ટતા કરેલ નથી. મહેન્સુલ વિભાગના ઉક્ત પરિપત્રોની ોગવાઇ મુજબ સવાલવાળી વીડીની જમીનનું વેચાણ કરવા કોઇ પુર્વમંજુરી મેળવેલ 1થી. મહેસુલ વિભાગના પરિપત્રોની જોગવાઈ મુજબ વીડીની જમીન વેચાણ કરવા કોઇ પુર્વમંજુરી મેળવેલ નથી. સદરહુ કેન્સના કામે મહેશુલ રેકર્ડ તથા સ૨કા૨શ્રીના પ્રવર્તમાન ઠરાવ/ પરિપત્રોની જોગવાઇઓ ધ્યાને લઇ વીડીની જમીનનું પૂર્વ પરવાનગી વગર વેચાણ થયેલ હોય, નોંધ નં, ૯૪૩ રીવીઝનમાં લઇ ૨ ક૨વા અને શરતભંગની કાર્યવાહી હાથ ધ૨વા નાયબ કલેક્ટરશ્રી, સાવ૨કુંડલાને સુચના આપતો હુકમ કલેક્ટરથી, અમરેલીએ કરેલ છે તે યોગ્ય છે. મહેન્સુલ વિભાગના પરિપત્ર તા.૧/૧૧/૧૯૯૭), તા.૦૨/૦૧/૧૯૭૨ અને તા.૨૨/૦૮/૨૦૧૪ મુજબ કલેક્ટરશ્રીની પુર્વ મંજુરી વિના વેચાણ થઇ શકે નહીં તેવી સ્પષ્ટ જોગવાઇ છે.
અ૨જદા૨ની રીવીઝા અરજી નામંજુર કરી ક્લેક્ટરશ્રી, અમરેલીનો તા.૦૬/૦૨/૧૭ નો હુકમ કાયમ રાખવામાં આવેલ છે.
મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબતો :-
(૧) ગુજરાત ખેત જમીન ટોચમર્યાદા ધારો-૧૯૬૦ની જોગવાઇઓ
(૨) સૌરાષ્ટ્ર જાગીર ઉપાર્જન ધારો-૧૯૫૨ ની કલમ-૬
(૩) મહેસુલ વિભાગના પરિપત્રો તા.૧૦/૧૧/૧૯૭૪), તા.૨/૧/૧૯૭૨, તા.૨૨/૮/૨૦૧૪
No comments:
Post a Comment