સંપાદન થયેલ જમીન પરત આપવા બાબત
હુકમ નંબર :- વિવિ/જમન/૨૦૪૮/૩૮/૧૧ તા. ૨૧-૧-૧૭
વાદગ્રત જમીન :- મોજે.થોરાળા તા. જી.રાજકોટના સ.નં. ૫૮ વાળી જમીન બાબત
કેસની ટૂંડી વિગત :-
જમીન આજી જળાશય યોજના માટે સંપાદન કરવામાં આવેલ હતી. જે જમીન ક્લેટથી રાજકોટના તા.૭-૬-૭૬ ના હુકમ થી જે તે ખાતેદારને નિયત શરતોએ પરત આપવા હુકમ કરેલ હતો પરંતુ ખાતેદારોએ લીધેલ વળત૨ની ૨કમ ભ૨પાઈ કરે નહિ, ત્યાં સુધી તેવા શખ્સોને નામે જમીન તબદીલ ન કરવા અને આ મુજબની નોંધ ગામ નમુના નં. ૭X૧૨ માં રાખવા મામલતદા૨શ્રીને સૂચના આપવામાં આવેલ હતી. અરજદારે જમીનની વળતરની એકમ જે તે સમયે ભ૨પાઈ કરેલ ન હતી અને મુળ ખાતેદારના વા૨૨ાદાર લવજીભાઈ બચુભાઈએ આ જમીન પરત મેળવવા તથા તેમના ખાતે ચડાવવા રજુઆત કરેલ હતી. સરકારશ્રીની વર્તમાન નીતિ મુજબ આ જમીન રીગ્રાંટ કરવાપાત્ર ન હોઇ કલેક્ટરશ્રીએ તેઓના તા. ૩૦-૧૨-૧૪ ના હુકમથી અરજદારની અરજી નામંજુર કરેલ હતી જેની સામે અરજદારશ્રીએ આ કચેરીમાં જમીન મહેસૂલ કાયદાની કલમ - ૨૧૧ હેઠળ રીવીઝા અરજી કરેલ હતી. અત્રેથી અ૨જદા૨ની રીવીઝન અરજી અંશતઃ મંજુ૨ ક૨ી કલેકટરશ્રીને નવેસ૨થી નિર્ણય કરવા હુકમ કરેલ છે.
܀ એસ.એસ.આર.ડી. ના તારણ અને હુકમ :-
અરજદારશ્રીએ અત્રે અરજી તથા મનાઈ અરજી રજુ કરેલ હતી. મનાઈ અરજી પરત્વે અત્રેનાતા. ૯-૮-૨૦૧૧ ના હુકમથી સમાન પ્રકારના ૩૩ કિસ્સાઓમાંથી ૨૨ કી૨સાઓમાં જમીન પરત આપેલ હોવાનું જણાતાં, આઈડેન્ટીલ કિસ્સાઓમાં સમન્યાયનો સિધ્ધાંત ઘ્યાને લઇો કલેકટરશ્રીના વાદગ્રસ્ત હુકમ પરત્વે યથાવત જાળવી રાખવા હુકમ કરવામાં આવેલ હતો તથા મહેસૂલ વિભાગના ઠરાવ ક્રમાંક : એલએક્યુ-૨૨૯૮-૬૧૪- ધ તા. ૩૧-૮-૦૧ થી આ અંગેની સત્તા સ૨કા૨શ્રીના મહેસૂલ વિભાગ હસ્તક ઠરાવેલ છે. ત્યારબાદ નામદાર મારત સરકારના ગેઝેટ ભાગ - II ખંડ - 1 || નં. ૪૦ તા, ૨૭ ૬ ૧૩ The right to Fair compensation and Transparency Act-2-13 ના ચેપ્ટર -૧૩ ની કલમ - ૧૦૦, ૧૦૧ ની જોગવાઇઓ જોતાં આવી સંપાદન કરેલી જમીનોમાં માલિકીપણામાં ફે૨ફા૨ માટેની ૫૨વાનગી આપવાની સત્તાઓ તથા આવી વણવપરાયેલી જમીન પરત કરવા બાબતની સત્તાઓ જે તે જવાબદાર વિભાગને પહોંચે છે.
સબબ અરજદારની રીવીઝન અરજી અંશતઃમંજુ૨ ક૨ી, કલેકટરથી રાજકોટનો હુકમ રદ કરી કાયદાની જોગવાઇ યાને લઇ કલેકટરશ્રીને નવેસરથી નિર્ણય કરવા હુકમ કરેલ છે.
મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબતો :-
૧. ૧. નામદાર ગુજરાત હાઈકોર્ટના ૨પે.સી.એ. નં. ૧૦૬૨૧/૨૦) વીથ ૨પે.સી.એ. નં. ૧૧૪૯/૨૦૦વિ. ની ગૃપ મેટરમાં તા. ૨/૮/૨૦૦૦ થી વોટ૨ બોડીઝમાં સખ્તાઇના મૂકેલાં નિયંત્રણનું પાલન કરવાની સૂચનાઓ ૧. ૨. એસ.સી.એ. નં. ૭૭૪/૨૦૦૦ થી જમીન સંપાદન થયા બાદ સ૨કા૨શ્રીમાં વિહિત થવાની બાબત
(૨) વાજબી વળતર અને પારદર્શિતાનો અધિકાર અધિનિયમ-2-13 ચેપ્ટ૨-૧૩ની કલમ-૧૦૦, ૧૧ ની જોગવાઇઓ
(૩) હુકમના સમર્થનમાં નામદા૨ ભા૨ત સ૨કા૨ના ગેઝેટ ભાગ- II ખંડ - I ના , ૪૦ તા. ૨૭-૬-૧૩
(૪) મહેસુલ વિભાગના પરિપત્ર ક્રમાંક :એલએક્યુ/૨૨૯૮/૬૧૪/૫ તા. ૩૧/૮/૨૦૧૬)
(૫) મહેપ્સૂલ વિભાગના ઠરાવ ક્રમાંક : એલએક્યુ-૨૨૯૮-૬૧૪-ધ તા. ૩૧/૮/ ૨૦૦૧
No comments:
Post a Comment