સરકારી પડતર જમીન કબજા આધારે કાયમી ધોરણે માંગણી અંગે
હુકમ નંબર - મવિવિ/જમન/પાટણ/૪૩/૨૦૧૫, તા.૧૬/૧૨/૨૦૧૭
વાદગ્રસ્ત જમીન :- મોજે. ભુતીયાવાસણા, તા.સરસ્વતી, જિ.પાટણના સ.નં./બ્લોક નં.૨૭, હે.આરે.ચોમી.૧.૭૩.૬૨ વાળી જમીન
કેસની ટૂંકી વિગત :-
મોજે. ભુતીયાવારાણા, તા.૨૨વતી,જિ.પાટણના ૨.નં.૨૯૭ની હે.આરે.૧-૭૩-૬૨ ચો.મી.વાળી સ૨કારી પડતર જમીન કાયમી ધોરણે આપવા અ૨જદા૨ ધ્વારા માંગણી કરતા કલેકટ૨શ્રી, પાટણના તા.૦૯/૦૯/૨૦૧૫ના હુકમ નં.વીપી/જમીન-૨/વશી/૩૧૧૪ થી ૩૧૨૬/૧૫થી અરજદારની માંગણી,સવાલવાળી જમીન હાલ ખેડ પડતર હોઇ તથા પીયતની ૨ાગવડવાળી ન હોઇ કાયમી ધોરણે ખેતી થવાની કોઈ શક્યતા ન હોવાના કારણોસર નામંજુર કરવામાં આવેલ છે.જે નિર્ણયથી નારાજ થઈ અરજદારે ખારા ચિવશ્રી, મહેશુલ (વિવાદ),અમદાવાદ સમક્ષ તા.૧૬/૧૨/૧૫ના રોજ તપાસ અરજી રજુ કરેલ છે.
એસ.એસ.આર.ડી.ના તારણ અને હુકમ :-
મહેસુલ વિભાગ, ગાંધીનગરના તા.૦૮/૦૧/૧૯૮૦ના ઠરાવ ક્રમાંક નં. ૬બણ/૧૦૭૨/૨૮૭૧૫/લ મુજબ કલેકટરશ્રીને ૨થળ પરિર્થાત જોતા જણાય કે જમીનો દુ૨ ક૨વાથી દબાણદારને હાડમારી પડે તેમ છે.તે કહોડી ર્થાિતમાં મુકાઇ જાય તેમ છે.તો જ તે જમીનનું દબાણ 'નર્યામત કરવા માટે વિચારવુ.કલેક્ટરોએ દબાણ હેઠળની જમીન રહિત ખાતેદારનું કુલ ખાતુ આઠ એકરથી વધે નહિ તે રીતે નિમિત કરવું. ખેતી વિષયક હેતુ માટે રારકારી પડતર જમીનના નિકાલ બાબતે મહેસુલ વિભાગ,ગાંધીનગરના તા.૧/૧૧/૨૦૦૩ના ઠરાવ નં. જમન- ૩૯૨003- ૪૫૪(૧)-અ મુજબ પછાત વર્ગના લોકો સરકારી પડતર જમીનો તા.૧/૦3/90 પહેલાથી લાગલગાટ ૩ વર્ષથી અનધિકૃત રીતે ખેડતા હોય એવા કિસ્સામાં જે તે પછાત વર્ગની વ્યકિત પાસે કુલ જમીન ૧/૨(અર્ધા) પોષણક્ષમ ક્ષેત્ર જેટલી થાય તેટલા પ્રમાણમાં અનધિકૃત રીતે ખેડાતી જમીન ઠરાવમાં દર્શાવેલી શરતોએ ખેડવા આપવા અંગે કિ-ચાના ગુણદોષ મુજબ સ૨કા૨ નિર્ણય ક૨શે.અને જરૂર જણાય ત્યા કલેકટરે વિગતવાર અહેવાલ સરકારને મોકલવો.
ઉકત વિગતે સરકારશ્રીએ ખાસ કરીને પછાતવર્ગની વ્યકિતઓ માટે સરકારી પડતર જમીન આપવા અંગે સુચના આપી છે.આવી સુચનાઓના હાર્દમાં સામાન્ય,ગરીબ,પછાતવર્ગ,મિહીન ખેત મજુરો,જમીન વિહોણા બોન્ડેડ લેબર વિગેરેને જમીન મળી રહે અને તે લોકો પોતાનો જીવન નિર્વાહ ચલાવી શકે તેવી બાબત તેના ઉદરમાં આલેખાયેલી છે.જે તમામ હકિકતોને ધ્યાને લઇ અ૨જદા૨ની માંગણી પરત્વે કલેકટરશ્રી,પાટણ દ્વારા ફેÁનર્ણય કરવા કામ રીમાન્ડ કરેલ છે.
અ૨જદા૨ની ફેરતપાસ અરજી ગ્રાહ્ય રાખી, ક્લેક્ટરશ્રી, પાટણના તા.૦૯/૦૯/૨૦૧૫ના હુકમ નં. વીપી/જમીન-૨/વશી/૩૧૧૪ થી ૩૧૨૬/૧૫ ૨૯ કરી નવેસરથી ફેરવિચારણા કરવા ઠરાવેલ છે.
મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાડીય બાબતો :- (1) સરકારશ્રીના મહેસૂલ વિભાગના તા.૮/૧/૧૯૮ના ઠરાવ ક્રમાંક: દબણ-૧૦૭૨-૨૮૭૬૫-૯.
(૨) મહેસૂલ વિભાગના તા.૧/૧૧/૨૪૦૩ના ઠરાવ નં.જમન-૩૯૨૦૦૩-૪૫૪(૧)-અ
(3) સ્પેશીયલ સીવીલ એપ્લીકેશ નં. ૧૦૯૫૧ ૬ તેમજ ૧૯૫૨ થી ૧૯૬૬ ૨૦૦૬ માં તા.૧૧/૧૧/૨૦૦૮ના રોજ નામ, હાઇકોર્ટના જજશ્રી રવિ આ.ત્રિપાઠી અને જજશ્રી રાજેશ એચ. શુક્લા દ્વારા અપાયેલ હુકમમાં નીચે મુજબનો નિર્દેશ આપેલ છે.
બંધારણીય કાયદા - ભારતનું બંધારણ - આર્ટ. 14, આર્ટ.21 અને આર્ટ, 226 -સરકારી જમીનો પર કબજો કરતા નીચલા આર્થિક વર્ગના વ્યક્તિઓનો સરકારી જમીનો પર અનધિકૃત કબજો - ખાલી કરવા નિર્દેશ - રચનાત્મક અભિગમ અપનાવવો - વૈકલ્પિક આવાસ પ્રદાન કર્યા વિના આવી વ્યક્તિઓને બહાર ન કાઢવાના નિર્દેશો જારી કરાયા. 2006 ના આરએસએ નંબર 4, ડી/- 1-12/2014.
(૪) ત્રિપુરા હાઇકોર્ટ દ્વારા RSA No. 4 of 2006, D/- 1-12/2014 ના રોજ નામ, જજ શ્રી યુ.બી. સહા દ્વારા અપાયેલ હુકમમાં નીચે મુજબનો નિર્દેશ આપેલ છે.
મર્યાદા અધિનિયમ (1963 નો 36), આર્ટસ, 64, 65 - પ્રતિકૂળ કબજા માટેનો દાવો - દાવેદાર અને તેના પુરોગામીના સરકારી કબજા સામે પ્રતિકૂળ કબજાના દાવા અને તેના હિત માટે પ્રતિકૂળ શીર્ષકના દાવાને ધ્યાનમાં લેવા માટે 30 વર્ષનો સતત કબજો નક્કી કરવા માટે ઉમેરવાનો રહેશે. સરકાર (પારસ 14, 15,16).
No comments:
Post a Comment