ટુડડા ધારા તળે પરવાનગી વગર વેચાણ - title clear satlasana revenue property

Latest

Title Clear satlasana revenue property is a company that offers a variety of services for real estate closings, including lending, buying, and selling. They are located in Gujarat, district Mehsana taluko satlasana. and title service E-Stamping, Sale Deed Agreement, N.A Agriculture Land, Revenue Consisting Affidavit, Land Survey, Area Calculator, E-Milkat, Village Maps, Revenue Department etc.

Wednesday, February 15, 2023

ટુડડા ધારા તળે પરવાનગી વગર વેચાણ

 ટુડડા ધારા તળે પરવાનગી વગર વેચાણ

હુક્મ નંબર :- મવિવિ/કોન/ભવન/૧/૨૦૧૫ તા.૧૮/૦૯/૨૦૧૭

વાદગ્રસ્ત જમીન:- મોજે. સમઢીયાળા(મુલાણી), તા.પાલીતાણાના સ.નં.૧૦૭ પૈડી ની જમીન.


કેસની ટૂંડી વિગત :-

પાલીતાણા સબ ડીવીઝનના પાલીતાણા તાલુકાના સમઢીયાળા(મુલાણી) ગામના ખાતેદારશ્રી ધરમશીભાઈ ડાયાભાઇ મુલાણીએ તેમની માલિકીની ટુકડા તરીકે નોંધાયેલ ખેતીની સ.નં. ૧૦૭ પૈકીની જમીન એ.-૧૩ ગું. ટુકડાધારા નીચે નોંધાયેલ જમીન સક્ષમ અધિકારીશ્રીની પૂર્વ પરવાનગી સિવાય શ્રી વલ્લભભાઈ દીયાળભાઈ કાનાણીને વેચાણ આપેલ છે. જે અન્વયે ગામ દફતરે વેચાણ નોંધ નં. ૧૨ તા.૧૬/૦૯/૯૨થી પ્રમાણિત થતાં આ જમીનના વેચાણ બાબતમાં ટુકડાધારાનો ભંગ થયેલ હોવાનુ આર.ટી.એસ. ટીમ, ભાવનગરને ધ્યાને આવતાં આ કેશ ઉર્પારેશત થયેલ,


મોજે સમઢીયાળા(મુ) તા.પાલીતાણાના ખાતેદારશ્રી ધરમશીભાઇ ડાયાભાઇ મુલાણીએ તેમની માર્કાલડીની ખેતીની જમીન રા.નં. ૧૦૭ પૈકીની જમીન એ.૦-૧૩ ગું. ના વેચાણ અન્વયે ગ્રામ દતરે હકકનોંધ નં. ૧૨થી પ્રાણિત કરતા ટુકડા ધારાની કલમ-૮ની જોગવાઇનો ભંગ કરવામાં આવેલ હોય, ટુકડાધારાની કલમ-૯ની જોગવાઇ મુજબ વેચાણ નોંધ નં. ૯૧૨ ને "રદ" ઠરાવી સવાલવાળી જમીન શ્રી ધરમશીભાઈ ડાયાભાઇ મુલાણીના ખાતે પરત મુકવા તથા ખાતેદારોને રૂ।. ૨૫૦-૦૦ (અંકે રૂપિયા બસો પચાસ પુરા) દંડ વસુલ કરવા હુકમ કરવામાં આવેલ.

ટુડડા ધારા તળે પરવાનગી વગર વેચાણ


* એસ.એસ.આર.ડી.ના તા૨ણ અને હુકમ :-

(૧) મુળ કબજેદારશ્રી ધરમશીભાઇ ડાહ્યાભાઇએ વલ્લભભાઇ દીયાળભાઈને સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી વગર વેચાણ કરેલ જેથી ગામ દફતરે વેચાણ નોંધ નં. ૯૧૨ પડીને તા.૧૯/૦૯/૯૨ના રોજ પ્રર્માણત થયેલ હતી. સદ૨ નોંધ પ્રાર્માણત કરવામાં ટુકડાધારાની કલમ – ૮નો ભંગ થતો હોવાનું ધ્યાને આવતાં (આર.ટી.એસ. ટીમે) સદર કે। ઉથિત થયેલ તથા વાગ્રત હુકમથી નાયબ કલેક્ટરશ્રીએ ટુક્ડાધારાની કલમ – ૯ની જોગવાઈ મુજબ નોંધ નં. ૧૨ રદ્દ કરી વાદગ્રસ્ત જમીન મુળ કબજેદા૨ શ્રી ધરમશીભાઇ ડાહ્યાભાઈને ખાતે પરત મૂકવા તથા રૂ।. ૨૫૦/- દંડ વસુલવા હુકમ કરેલ.


(૨) પાલીતાણા ૨ાબ ડીવીઝાના મોજે સમઢીયાળા(મુલાણી) તા.પાલીતાણામાં ખાતેદારશ્રી ધરમશીભાઈ ડાયાભાઈ મુલાણીએ તેમની માલિકીની ટુક્ડા તરીકે નોંધાયેલ ખેતીની સ.નં. ૧૦૭ પૈકીની જમીન એ.૦-૧૩ ગું. ટુકડાધારા નીચે નોંધાયેલ જમીન સક્ષમ અધિકારીશ્રીની પૂર્વ પરવાનગી શિવાય શ્રી વલ્લભભાઈ દીયાળભાઈ કાનાણીને વેચાણ આપતાં ગ્રામ દફતરે વેચાણ નોંધ નં. ૧૨ તા.૧૬/૦૯/૯૨થી પ્રર્માણત થયેલ. વાગ્રસ્ત જમીનનાં વેચાણ બાબતમાં ટુકડાધારાનો ભંગ થયેલ હોવાનુ આર.ટી.એસ. ટીમ, ભાવનગરને ધ્યાને આવતાં આ ડેસ ઉર્વારથત થયેલ.


(૩) મોજે સમઢીયાળા(મુ) તા. પાલીતાણાના ખાતેદારશ્રી ધરમશીભાઇ ડાયાભાઇ મુલાણીની માલિકીની સ.નં. ૧૦૭ પૈકીની એ.)-૧૩ ગું. ખેતીની જમીનના વેચાણ અન્વયે ગ્રામ દહૃતરે હકકનોંધ નં. ૧૨થી પ્રમાણિત કરતા ટુકડા ધારાની કલમ-૮ની જોગવાઇનો ભંગ કરવામાં આવેલ હોય, ટુકડાધારાની કલમ–8 ની જોગવાઇ મુજબ વેચાણ નોંધ નં. ૯૧૨ ને ૨દ ઠરાવી સવાલવાળી જમીન શ્રી ધરમશીભાઈ ડાયાભાઇ મુલાણીના ખાતે પરત મુકવા તથા ખાતેદારોને રૂ।. ૨૫૦-૦૦ (અંકે રૂપિયા બસો પચાસ પુરા) દંડ ભરપાઇ કરવા હુકમ કરવામાં આવેલ.

(૪) નાયબ કલેકટ૨શ્ત્રીમાં તા.૨૩/૧૨/૨૦૧૪નાં હુકમથી નારાજ થઈને અ૨જદારશ્રીએ ક્લેક્ટરશ્રી સમક્ષ રજૂ કરેલ રીવીઝન અરજી સાંભળવાનાં અધિકાર ક્લેક્ટરશ્રીને પહોંચતા ન હોઈ તથા અત્રેનાં અધિકાર ક્ષેત્રમાં આવતું હોઈ. કલેકટ૨થીએ અરજદારને અત્રેની કચેરીમાં રીવીઝન અરજી રજૂ કરવા જણાવી અરજી દફતરે કરેલ, જે અનુસંધાને અરજદારે અત્રેની કચેરીમાં રજૂ કરેલ રીવીઝન અરજી મનાઇ હુકમની સુનાવણી પર લીધેલ હતી. અરજદાર તરફે વડીલશ્રીએ મનાઈ અરજીની સુનાવણી મુલત્વી રાખી આખરી સુનાવણી પર લેવા વિનંતી કરી દલીલો રજૂ કરી દલીલો પૂર્ણ કરતાં કેન્સ આખરી ચુનાજીનાં રાવ પર લીધેલ હતો

(૫) આ કામે કેસની વિગતો ચકાસતાં વાદગ્રસ્ત જમીનનાં વેચાણ બાબતે ટુકડાધારાનો ભંગ થયેલ હોવાનું આર.ટી.એસ ટીમને ધ્યાને આવતાં પ્રકરણ ઉર્પાસ્થત થયેલ હતું. વાગ્રત જમીનમાં અગાઉનાં કબજેદાર જમીનમાલિક ધરમશીભાઈ ડાહ્યાભાઈ મુલાણીએ સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી વગર ટુકડા ધારા નીચે નોંધાયેલ વલ્લભભાઈ દીયાળભાઈને વાદગ્રસ્ત જમીનનું વેચાણ કર્યાનું કલેક્ટરશ્રીએ નૉધેલ છે. સદર વેચાણ આધારે ગામ દફતરે નોંધ નં. ૧૨ પડીને પ્રમાણિત થયેલ છે. વધુમાં, કલેકટ૨શ્રીએ જણાવ્યા મુજબ વાદગ્રસ્ત જમીનની બાજુમાં એક જ શેઢે લાગુ તરીકે વલ્લભભાઈ દીયાળભાઇની માલિકીની બીજી કોઈ જમીન આવેલ નથી. જે ધ્યાને લઈ ટુકડાધારાની કલમ- ૮નો ભંગ થયેલ હોવાનું ઠરાવી કલેકટરશ્રીએ કલમ-૯ની જોગવાઇ મુજબ વેચાણ રદ્દ કરી જમીન મૂળ કબજેદારને ખાતે પરત મુકવા તથા દંડ વસૂલ કરવા હુકમ કરેલ છે જે કાયદાકીય જોગવાઇઓ મુજબ યોગ્ય જણાય છે..


(૬) અ૨જદા૨શ્રીએ અત્રે રજૂઆત કરીને નાયબ કલેકટરશ્રીએ વાદગ્રસ્ત હુકમથી મહેસુલ વિભાગનાં પરીપત્ર માંક: અકત/૧૦૮૭/૧૪૧૫/જ તા.૧૦/૦૬/૧૩ની જોગવાઈ ધ્યાને લીધા વગ૨ હુકમ કરેલ હોવાનું જણાવેલ છે. પરંતુ સદ૨ પરીપત્રનાં પેરા-૨(૮) મુજબ તા.૦૪/૦૨/૧૩ પહેલાનાં ટુકડાધારા/ બ્લોક વિભાજનનાં ભંગના કિસ્સાઓમાં જે સમયે કાયદાનો ભંગ થયેલ હોય તે સમયે અમલી કાયદાની જોગવાઇ મુજબ કાર્યવાહી ચાલુ રહેશે. વાદગ્રસ્ત જમીન વેચાણ દસ્તાવેજ નં. ૯૧૩ તા.૨૭/૧૨/૮૯થી થતાં સદર નોંધ નં. ૧૨ પડેલ છે, જેથી સદર નોંધ અનુસંધાને નાયબ કલેક્ટરશ્રીએ મુંબઈ ખેતીની જમીનના ટુકડા પડતાં અટકાવવાના હેતુથી એકત્રીકરણ કરવા બાબતના અધિનયમ-૧૯૪૭ની કલમ-૮ તથા કલમ-૯ અન્વયે કરેલ કાર્યવાહી યોગ્ય જણાયેલ છે. કરેલ ચર્ચાની વિગતે અ૨જી નામંજુ૨ ક૨વામાં આવેલ છે.


* મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાડીય બાબતો:-

(૧) મહેસુલ વિભાગનાં પરીપત્ર ક્ર્માંક. અત/૧૦૮૭/૧૪૧૫/જ તા.૧૦/૦૬/૧૩ નાં પેરા-૨(૮) મુજબ તા.૦૪/૦૨/૧૩ પહેલાનાં ટુકડાધારા/ બ્લોક વિભાજનનાં ભંગના કિસ્સાઓમાં જે સમયે કાયદાનો ભંગ થયેલ હોય તે સમયે અમલી કાયદાની જોગવાઇ મુજબ કાર્યવાહી ચાલુ રહેશે.

No comments: