વીડીની જમીન ખાતે કરવા સબંધે થયેલ નોંધ રદ કરવા અંગે
કેસની ટૂંકી વિગત :-
પ્રશ્નવાળી જમીન અંગે વીડીની જમીન ખાતે નોંધ નં. ૧૮૬ તથા ટુકડાપત્રકની નોંધ નં.૮૨૬ સબંધીત જમીનમાં પડેલ ફેરફાર નોંધ નં. ૨૫૮૨ તા. ૧૩-૯-૧૦ રીવીઝનમાં લઈ ૨દ ક૨વા કલેકટરશ્રી ૨ાજકોટએ તા. ૮-૩-૧૩ થી હુકમ કરેલ હતો. જે હુકમથી નારાજ થઇ અ૨જદા૨શ્રીએ આ કચેરીમાં જમીન મહેસૂલ નિયમોના નિયમ- ૧૦૮ (૬) (અ) હેઠળ ફેરતપાસ અરજી કરેલ હતી. જે આ કચેરીના તા. ૨૭-૧-૧૭ ના હુકમથી નામંજુ૨ ક૨ી કલેકટ૨શ્ત્રીનો તા.૮/૩/૧૩ નો હુકમ કાયમ રાખેલ તથા હુકમ મુજબ કા ૭ માં આપેલ આદેશ મુજબ ક્લેક્ટરશ્રીને કાર્યવાહી ક૨વા હુકમ કરેલ હતો.
હુકમ નંબર:- વિવિ/હકપ/૨૮/૨૪/૧૩ તા.૨૭-૧-૧૭ વાદગ્રસ્ત
જમીન :- મોજે.સજજનપર તા. ટંકારા જી. રાજકોટ સ.નં. ૬૪૬, પૈડીની જમીન તથા સ.નં.૫૬૦, ૫૬૬, ૬૩૬, ૬૪૫, ૬૪૬, ૯૦૧, ૯૦૭, ૯૦૮ વાળી જમીન બાબત
એસ.એસ.આર.ડી.ના તારણ અને હુકમ :-
નોંધ નં. ૨૬૩ થી ૨૨., ૬ એ. ૮-૦૫ ગું. જમીન નાના જડેશ્ર્વર મંદિરના ટ્રસ્ટ વતી ખરીદ કરવામાં આવેલ છે અને નોંધ નં. ૩૯૩ અન્વયે સ.નં. પ એ. ૬-૨) ગુ. જમીન સ૨ વાઘજી ધર્મશાળા ટ્રસ્ટ સંચાલીત નાના જડેશ્ર્વ૨ મંદિ૨ ગૌશાળાના મહંતને વેચાણ આપેલ છે. ત્યારબાદ નોંધ નં. ૬૭ સ.નં. ૬૬ અને ૬૪૫ ની જમીન અનુક્રમે એ. ૪-૦૬ ગુ. અને એ. ૧-૩૪ ગુ. જમીન નાના જડેશ્યર દે૨ને સજજત૫૨ના ખાતેદાર પટેલ માવજી અણદાએ પોતાની માલીકીની જમીન સર વાઘજી ધર્મશાળા ટ્રસ્ટ સંચાલિત નાના જડેશ્યર મંદિ૨ ગૌશાળા સંચાલકશ્રી હરિહર સ્વરૂપ ગુરુશ્રી શંકર સ્વરૂપ વ્યવસ્થાપક મુગટલાલ શંકરલાલ જાનીને તા, ૧૭-૨-૭૯ ના ૨ોજ ર્બાન્સમાં આપેલ ૨૭૨૮ર્ડ દસ્તાવેજની નકલ ઉ૫૨થી નોંધ દાખલ કરેલ છે. નોંધ નં. ૬૮૬ સ.નં. ૬૪૬ એ. ૬૨-0૯ ગુ. જમીનના વેચાણ દ૨તાવેજમાં ઉલ્લેખ થયેલ ચર્તુદિશા નીચે સંસ્થાને ગાયોના નિભાવ માટે જમીન વેચાણ આપેલ છે. ગુજરાત દેવસ્થાન ઈનામ નાબુદી અધ્ધિનયમ : ૧૯૬૯ હેઠળના મહેસુલ વિભાગના ઠરાવ ક્રમાંક : ડીઈવી-૧૯૮૦- ૩૫૮૬૬ય તા. ૨૩,૧.૮૦ તથા બારખલી કાયદા હેઠળ તથા હકક અને ખેડૂતનો દરજજો બાબતમાં સરકારશ્રીના મ.વિ.ના પરિપત્ર ક્રમાંક : એસ-30-૨૨૦૭-૩૩૪૭-૪ તા. ૯-૪-૨૦૧૦ માં જણાવ્યા મુજબ પૂજારીને વ્યકિતગત હેસિયતથી ખેડૂતનો દરજ્જો પ્રાપ્ત થતો નથી. આવી જમીનના કોડીયન તરીકે આવી જમીનો વેચાણ, તબદીલી, ગીરો કે ર્બોક્ષન્સ કરવાના હકકો પ્રાપ્ત થતા નથી તથા અન્ય જગ્યાએ આ હેસિયતથી ખેતીની જમીન ખરીદ કરવાને લાયક બની જતા નથી. ફકત વહીવટકર્તા ગણાય. કલેકટરશ્રીના વાદગ્રસ્ત હુકમના કારણો ધ્યાને લેતાં આ જમીન વાસ્તવમાં ટ્રસ્ટના નામે વહીવટકર્તા / સંચાલક / વ્યવસ્થાપકની રૂએ ખરીદ કરેલ હોય/ બ્રાન્સમાં લીધી હોય મિલકત ટ્રસ્ટના નામે ચઢાવવામાં આવેલ નથી, જેથી નોંધ નં. ૨૬૩, ૩૯૩ તથા ૨૭ કલેક્ટરશ્રીએ ચેરીટી મિનરશ્રીના પરામર્શમાં રહીને નોંધ અમલીકણ પુન:ચકાસણી કરવા સુચના આપવા પાત્ર છે. જમીન કયા ખાતામાં રાખવાપાત્ર છે તે અંગે નિર્ણય કરવા કલેકટરશ્રીને કેન્સ રીમાન્ડ કરવાપાત્ર થાય છે.
સબબ અ૨જદા૨ની રીવીજન અરજી નામંજુ૨ ક૨વામાં આવેલ છે અને કલેકટરશ્રી રાજકોટનો હુકમ કાયમ રાખવામાં આવેલ છે. સાથે સાથે હુકમમાં કરેલ ચર્ચા પ્રમાણે કલેક્ટ૨શ્રીને કાર્યવાહી ક૨વા હુકમ ક૨વામાં આવેલ છે.
* મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબતો:-
- જાગી૨ ઉપાર્જન ધારાની જોગવાઇઓ
- ખેત જમીન ટોચ મર્યાદા ધારાની કાયદાકીય જોગવાઈઓ
- ગુજરાત ખેત જમીન ટોચમર્યાદા ર્આર્ધનયમ - ૧૯૭૪ ની જોગવાઇઓ
- દેવસ્થાન ઈનામ નાબુદી અધિનિયમ - ૧૯૬૯ હેઠળ મહેસુલ વિભાગના ઠરાવ/પરિપત્ર
- બારખલી એકટ
- જમીન મહેસુલ નિયમોના નિયમ - ૧૯૭૨
- મહેસુલ વિભાગના પરીપત્ર ક્રમાંક : જઉસ- ૧૦૬૪- ૩૮૧૬૩-૪ તા. ૧૪-૧૧-૧૯૭૦
- મહેસુલ વિભાગના પરીપત્ર ક્રમાંક : જઉ।-૧૦૬૪ -૩૯૧૬૩-૪ તા. ૨૧-૧૯૭૨
- મહેસુલ વિભાગના પરીપત્ર ક્રમાંક : એસ-30-એસએલપી -૧૪૨૪૮-૦૪-૧૬૮૭-૦૪-છ તા. ૨૨-૮-૨૦૧૪
- સરકારશ્રીના પરીપત્ર. અમલ/૧૮૧/જસુક/૯/છ તા. ૪-૭-૮૧
- મહેસુલ વિભાગના ઠરાવ ક્રમાંક : ડીઈવી-૧૯૮૦- ૩૫૮૬૬-ય તા. ૨૩-૬-૮)
- મહેસુલ વિભાગના પરિપત્ર ક્રમાંક : એસ-30-૨૨૦૭ -૩૩૪૭-૪ તા. ૯-૪-૨૦૧૦
No comments:
Post a Comment