ગૌચર જમીન ભેણીમાં મળવાની માંગણી બાબત
હુકમ નંબર :- વિવિ/જમન/૨૪૮/૨૭/૧૪ તા. ૧૮-૩-૧૭
વાદગ્રસ્ત જમીન :- મોજે અરિડા (ભાલોડી) તા. ગોંડલના સ.નં. ૧૮૮ હૈ, ૧
આ કેસની ટૂંડી વિગત :-
શ્રીમતિ કંચનબેન મોહનભાઇ વીડીયાના કુ.મુ. નવીનભાઇ ભીખાભાઈ આંબલીયાએ લાગુ આવેલ સરકારી ગૌચર જમીન ભળતી ભેણીમાં મળવાની માંગણી કલેકટ૨શ્રીએ વાદગ્રસ્ત હુકમથી નામંજુર કરેલ હતી. જેની સામે અરજદારશ્રીએ અત્રે સમક્ષ ફેરતપાસ અરજી રજુ કરેલ જે અત્રેના તા.૧૮-૩-૧૭ ના હુકમથી પક્ષકારોને રજુઆત ક૨વાની તક આપવા રીવીઝા અરજી અંશતઃ મંજુ૨ ક૨ી કલેકટ૨શ્રી ૨ાજકોટનો હુકમ રદ કરેલ હતો.
* એસ.એસ.આર.ડી. ના તા૨ણ અને હુકમ : -
અરજદારશ્રીને નીચેની કચેરીમાં ૨જુઆત ક૨વાની પુરતી તક આપવામાં આવેલ ન હતી, જેથી કુદરતી ન્યાયના સિધ્ધાંત અને વહીવટી અને અર્ધન્યાયિક પ્રક્રિયામાં પણ જે તે અકર્તા હોય તેને સાંભળ્યા સિવાય નિર્ણય કરી શકાય નહી. પુરાવા તથા ૨જુઆત ક૨વાની તક આપ્યા સિવાય નિર્ણય કરેલ છે જેથી નામદાર સુર્યાપ્રમ કોર્ટના અપીલ સીવીલ નં. ૪૧૩૩/૨૦૦૬ તા. ૧-૧૧-૦૯ ના નિર્ણયમાં ઉલ્લેખ કરેલ છે કે, In Delhi Transport Corporation V. D.T.C.Mazdoor-Congress and Others (1991 supp (1) SCC 600) Ray, J.opined it is now well settled that the 'audi alteram partern' rule which in essence enforees the equality clause in Article 14of the Constitution is applicable not only to quasi- Judicial orders but to administrative orders affecting prejdudicially the party in question unless the application of the rule has been expressly excluded by the Act of Regulation or Rule which is not the case here. Rules of natural justice do not supplant but supplement the Rules and Regulations. Moreover, the Rule of law which permeates our Constitution demands that it has tobe observed both substantially and procedurally..... Further as per S.C. ૪૧૩૩/૨૦૦૬ તા. ૧-૧૧-૨૦૦૬ ના નિર્ણયમાં ઉલ્લેખ કરેલ છે કે, it is now well settled that a thin demarcated line between an administrative order and quasi-judicial order now stands obliterated. વહીવટી અને અર્ધન્યાયિક પ્રક૨ણોમાં જે વ્યકિતનું હિત સમાયેલ હોય તેમની સામે હુકમો કરતાં પહેલાં તેમને નોટિસ આપી ૨જુઆત ક૨વાની તક આપવાની જોગવાઈ છે. ૨જુઆત ક૨વાની તક આપ્યા બાદ ગુણદોષ નજરે નિર્ણય ક૨વાનો રહે છે.
સબબ અ૨જદા૨ની રીવીઝા અરજી અંશતઃ મંજુર કરી કલેક્ટરશ્રીનો હુકમ રદ કરી અ૨જદા૨ને ૨જુઆત કરવાની તક આપી કેસના ગુણદોષ નજરે નિર્ણય ક૨વા કેન્સ ક્લેક્ટરશ્રી, રાજકોટને પરત મોકલવામાં આવેલ છે.
મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબતો :-
(૧) નામદાર સુપ્રિમ કોર્ટના અપીલ સીવીલ નં. ૪૬૩૩/૨૦૦૬ તા.૧-૧૧-૦૬ ના ઓર્ડ
No comments:
Post a Comment