મંદિર ટ્રસ્ટની જમીન વહિવટડર્તા તરફથી વેચાણ કરવા અંગે
કેસની ટૂંડી વિગત :-
જમીન રેકર્ડમાં કૃષ્ણ મંદિરના પુજારી અમરતદાસજી મોહનદાસજીના ખાતે હતી. તેઓએ આ જમીન રજીસ્ટર્ડ દસ્તાવેજથી વેચાણ કરતાં વેચાણની નોંધ નં ૩૩૦૯, તા.૨૯/૧૨/૧૯૮૦ થી પડીને મંજુ૨ થયેલ ત્યારબાદ ઉત્તરોતર વેચાણો થતાં વેચાણની નોંઘ નં.૪૧૮૦ તા.૨૦/૯/૧૯૯૪ તથા નોંધ નં.૫૧૮૭ તા.૩૦/૬/૨૦૦૫ થી પડીનેમંજુ૨ થયેલ તે નોંધો સામે નાયબ કલેક્ટરથી, વિ૨મગામ સમક્ષ અપીલ અરજી થતાં નાયબ કલેક્ટરશ્રીએ વિવાદ અરજી નામંજુર કરેલ. જેની સામે સામાવાળા નં.૨ એ કલેક્ટરશ્રી, અમદાવાદને રીવીઝન અરજી કરતાં કલેક્ટરશ્રી, અમદાવાદએ તેમના તા.૬/૧૦/૨૦૧૭ થી રીવીઝન અરજી મંજુર કરી વેચાણની નોંધો રદ કરેલ. જેની સામે અત્રેની કચેરીમાં થયેલ રીવીઝન અરજી નામંજુર કરવામાં આવેલ તથા કલેકટરથી અમદાવાદનો તા.૬/૧૦/૨૦૧૬ નો હુકમ કાયમ રાખવામાં આવેલ.
હુકમ નંબર :- વિવિ/હડપ/અમદ/૧૪૩/૨૦૧૦ લીંડ વિવિ/હકપ/અમદ/૧૪૪/૨૦૧૦ તા.૨૪/૩/૨૦૧૭
વાદગ્રસ્ત જમીન :- મોજે. કઠવાડા તા.દસક્રોઈ, જિ.અમદાવાદના બ્લોક નંબર: ૧૦૪૦ ની જમીન.
* એસ.એસ.આર.ડી.ના તારણ અને હુકમ :-
વાદવાળી જમીન મુંબઈ સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫૦ અન્વયે તા.૩૧/૮/૧૯૬૯ ના રોજ નાયબ ચેરીટી કમિારશ્રી સમક્ષ ટ્રસ્ટ નોંધાયેલ હોય અને તેના વહિવટર્તા તરીકે અમરતદાસજી મોહનદા૨ાનું નામ રેકર્ડમાં દાખલ કરવામાં આવેલ છે. સદર મિત ટ્ર૨ટ તરીકે નોંધાયેલ છે.વાદવાળી જમીનનું વેચાણ કરતાં પહેલાં ચેરીટી મિાશ્રીની મંજુરી મેળવેલ નથી. પુજારી વહિવટદાર પગા૨દા૨ છે, જમીનના માલીક કે ખેડૂતના હકક મળતા નથી, જેથી જમીનની તબદીલી કરી શકે નહી. પુજારીને ર્યાતની હેન્સીયતથી ખેડૂતનો દરજ્જો પ્રાપ્ત થતો નથી. આથી જમીનો વેચાણ,તબદીલી, ગીરો કે બક્ષીસ ક૨વાના હકકો પ્રાપ્ત થતા નથી, આ જમીનના કબજેદાર ધાર્મિક સંસ્થાઓને સખાવતી સંસ્થાઓને ગણવાના છે. સ૨કા૨શ્રીની સ્થાયી સુચના હુકમો મુજબ પુજારી તબદીલ, ગીરો, બક્ષીન્સ કે અન્ય તબદીલી કરી શકે નહી. મુંબઈ સાર્વનિક ટ્રસ્ટ અધિનિયમની કલમ-૩૬ મુજબ ચેટી-રી કમિશ્નરશ્રીની પુર્વ મંજુરી મેળવ્યા સિવાય વેચાણ કરી શકાય નહી. આમ ટ્રસ્ટની નોધાયેલ મિલ્કતનું ચેરીટી કોમારશ્રીની મંજુરી વિના થયેલ વેચાણ માન્ય રાખી શકાય તેમ ન હોવાથી કલેકટરશ્રીએ નાયબ કલેકટ૨શ્રી વિરમગામ પ્રાંતનો તા.૨૦/૧/૨૦૦૯ નો હુકમ રદબાતલ ઠરાવવા જે હુકમ કરેલ તે યોગ્ય જણાતો હોવાથી, કલેકટ૨શ્રીનો તા.૬/૧૦/૨૦૧ નો હુકમ કાયમ રાખેલ છે.
* મહેસુલી અધિકારીએ ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબતો :-
(૧) મુંબઈ સાર્વજનક ટ્રસ્ટ નિયમ-૧૯૫ ની કલમ-૩૯
(૨) સ૨કા૨શ્રીના ઠરાવ / પરિપત્રો વિગેરેની વિગતો
(3) સરકારશ્રીના મહેન્સુલ વિભાગ ના પરીપત્ર ક્રમાક એસ-30-૨૨૦૭-૩૩૪૭-૪ તા.૯/૪/૨૦૧૦ ના પરીપત્રની સુચના મુજબ પણ પુજારી ને ર્યાતની હેસીયતથી ખેડૂતનો દરજજો પ્રાપ્ત થતો નથી. આવી જમીનના કસ્ટોડીયન તરીકે આવી જમીનો વેચાણ,તબદીલી,ગીરો કે બક્ષીસ કરવાના હકકો પ્રાપ્ત થતાં નથી. જમીનના કબજેદાર ધાર્મિક સંસ્થાઓને સખાવતી સંસ્થાઓને ગણવાના છે.સ૨કા૨શ્રીની સ્થાયી સુચના હુકમો મુજબ પુજારી તબદીલ ગીરો,બક્ષીન્સ કે અન્ય તબદીલી આપી શકે નહી.
(૪) મુંબઈ સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમની કલમ ૩૬ મુજબ ચેરીટી કમિશ્નરશ્રીની વેચાણ કરી શકાય નહી.
No comments:
Post a Comment