ખેતીની જમીન વટહુકમ ક.૫૪ ના ભંગ બદલ સંક્ષિપ્ત રીતે ખસેડવા બાબત
હુકમ નંબર :- વિવિ/ધ૨ખ/ભવન/૧૫/૨૦૧૪ લીંક ૧૪/૨૦૧૫ તા.૧૯/૦૯/૨૦૧૭.
વાદગ્રસ્ત જમીન :- મોજે: માનવડ તા.પાલીતાણાનાં રે.સ.નં. ૧૦૬ પૈ. તથા રે.સ.નં. ૧૦૮ની જમીન બાબત.
કેસની ટૂંડી વિગત :-
મોજે. માનવડ તા.પાલીતાણાનાં ખાતેદાર શ્રી મનુભાઇ ખોડાભાઇએ તેમનાં ખાતાની રે.સ.નં. ૧૦૬ પૈ. ની એ મોજે : મ ૩-૩૯ મું. ખેડવાણ જમીન તથા શ્રી રમાબેન મનુભાઈએ તેમના ખાતાની ૨.સ.નં. ૧૦૮ની એ. ૩-૧૮ ગું. ખેડવાણ જમીન ગુજ. આરબ અહમદભાઈ અબુભાઈને વેચાણ આપેલ હતી. ગુજ. આરબ અહમદભાઈ અબુભાઈ બિનખેડૂત હોવા છતાં તેમણે વાદગ્રુ૨ત ખેડવાણ જમીનો ખરીદ કરેલાનું જાહેર થતા આ કામે સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ -૧૯૪૯ની કલમ- ૫૪નાં ભંગ અન્વયે કલમ-૭૫ હેઠળ સંક્ષીપ્ત કાર્યવાહી હાથ ધરી કલેકટરશ્રીનાં હુકમ નં. આર.ઓ./ઘ૨ખેડ કેન્સ નં. ૯૩/૨૦૦૪-૦૫ તથા હુકમ નં. આ૨.ઓ./ઘ૨ખેડ કેપ્સ નં. ૯૪/૨૦૦૪-૦૫ તા.૦૫/૦૨/૨૦૦૫થી વાદગ્રસ્ત જમીન સૌક્ષપ્ત રીતે ખાલી કરાવવા અને સ૨કા૨ પક્ષે વાદગ્રસ્ત જમીનનો કબજો સંભાળી લેવા મામલતદારશ્રી, પાલીતાણાને હુકમ કરેલ.
(૨) નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ દાખલ કરેલ સ્પે.સી.એ નં. ૧૬૬૭૮/૨૦૧૨નાં કામે ઓરલ ઓર્ડર તા.૨૬/૧૧/૧૩ વિધાયોતિ ચેરીટેબલ ટ્રસ્ટને કલેકટ૨શ્રી ભાવનગરનાં કેસ નં. આર.ઓ/ઘ૨ખેડ/રીમાન્ડ/કેન્સ ૰નં. ૧૪/૨૦૧૨-૧૩ના કામે પક્ષકાર તરીકે જોડીને સાંભળીને નિર્ણય કરવા માટે સૂચના આપેલ હતી. જે અનુસંધાને વિદ્યાયોતિ ચેરીટેબલ ટ્રસ્ટ ધ્વારા સદર પીટીશન વિથડ્રો કરેલ હતી.
(3) સદરહુ રીમાન્ડ કેસના કામે કલેક્ટરશ્રીએ વાગ્રસ્ત હુકમથી સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ-૧૯૪૯ની કલમ-૫૪ ની જોગવાઈનો ભંગ સાબિત માની વાદગ્રસ્ત ખેડવાણ જમીનોની તબદીલી ગેરકાયદેસર ઠરાવી સદરહુ વટહુકમ-૧૯૪૯ની કલમ-૭૫ તળે સૌપ્ત રીતે જમીન સ૨કા૨ ખાલસા કરવા હુકમ કરેલ તથા ૨ને ૨૦૦૧થી વિદ્યાજયોતિ ચેરીટેબલ ટ્રટ જમીનનો કબજો ધરાવતાં હોવાના કારણે સરકારશ્રીનાં મહેસુલ વિભાગના ઠરાવ નં. દબણ/૧૦૨૦૧૦/૧૯૧/લ તા.૨૧/૦૨/૨૦૧૧ની જોગવાઇ મુજબ એકવડી કિંમતે જમીન દબાણ નિયમબધ્ધ કરાવવા અલાયદી રીતે અરજી કરી શકશે તેમ ઠરાવેલ.
(૪) કલેક્ટરશ્રીના વાદગ્રસ્ત હુકમથી નારાજ થઈને ૨૫. આરબ અહમદભાઈ અબુભાઈના વારસોએ અત્રેની કચેરીમાં રીવીઝન અરજી નં. ધરખ/માન/૧૫/૨૦૧૪ સમયમર્યાદામાં રજુ કરેલ, જયારે કલેકટરશ્રીનાં વાગ્રસ્ત હુકમથી નારાજ થઈને વિઘાજયોતિ ચેરીટેબલ ટ્રસ્ટએ અત્રેની કચેરીમાં રીવીઝન અરજી નં. ઘ૨૫ ભવન/૧૪/૨૦૧૫ તા.૦૭/૧૧/૨૦૧૫ના રોજ રીવીઝન અરજી રજુ કરેલ. આ કામે અન્ય ડેસ ઘ૨ ભવ૰૧/૧૫/૨૦૧૪ સાથે લીંક કરી આખરી સુનાવણી રાખવા વિનંતી કરતાં તા.૧૨/૦૧/૧૭ની આખરી સુનાવણીની મુદ્દત આપી જાણ કરી. મુક્તે પક્ષકારોનાં વકીલશ્રીઓએ મૌખિક/લેખિત દલીલો રજુ કરી દલીલો પૂરી કરતાં બન્ને લીફ કેન્સો આખરી સુનાવણીમાં ઠરાવ ૫૨ લીધાં.
એરા.એસ.આર.ડી.ના તારણ અને હુકમ :-
(૧) ક્લેક્ટરશ્રીનાં વાદગ્રસ્ત હુકમ તા. ૧૮/૮/૧૪થી ગુજ. આરબ અહમદને ફેરફાર નોંધ નં. ૭૩૯ તથા ૭૪૦થી કરાયેલ વેચાણ/તબદીલી બિનખેડૂતની તરફેણમાં થયેલ હોવાનું સાબિત માની સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ -૧૯૪૯ની કલમ- ૫૪ના ભંગ બદલ કલમ-૭૫ તળે ચૌક્ષપ્ત રીતે વાશ્ત્રત જમીન સરકાર ખાલસા કરવા હુકમ કરેલ તથા વિદ્યાયોતિ ચેરીટેબલ ટ્રસ્ટ સ૨કા૨શ્રીના મહેઝ્યુલ વિભાગના ઠરાવ માં. દબણ/૧૦૨૦૧૦/૧૦૯૧/૯ તા.૨૧/૦૨/૨૦૧૧ની જોગવાઈ મુજબ એકવડી કિંમતે જમીન પરનું દબાણ નિયમબધ્ધ કરાવવા અલાયદી રીતે અરજી કરી શકશે તેમ ઠરાવેલ હતું.
(૨) ક્લેક્ટરથીનાં વાદગ્ર૨ત હુકમથી નારાજ થઇને ૨વ. આરબ અહમદભાઈ અબુભાઈના વારોએ અત્રેની રજુ કરેલ રીવીઝન અરજી તાં. ઘ૨ખ/ભવન/૧૫/૨૦૧૪નાં કામે વાદગ્રસ્ત હુકમ રદ્દ કરી તેઓને ખેડૂત ઠરાવી આપવા તથા મોજે માનવડ તા.પાલીતાણાનાં રે.સ.નં. ૧૬ પૈં. ની એ. ૩-૩૯ ગું. ખેડવાણ જમીન તથા રે.સ.નં. ૧૦૮ની એ ૩-૧૮ ગું. ખેડવાણ જમીનનો કબજો ભોગવટો મેળવવા માંગણી કરેલ છે. ૨૫. આરબ અહમદભાઈ અબુભાઈની રે.સ.નં. ૪૮૦૦ની જમીન સને ૧૯૮૦માં સંપાદન થયેલ હતી. ત્યાર બાદ તેઓએ બિનખેડૂતની હેસિયતથી વાદગ્રસ્ત જમીન તા. ૧૪/૭/૬નાં રોજ વેચાણ રાખેલ જે તેઓએ તા.૧૬/૩/૨૦૧નાં વેચાણ દસ્તાવેજથી વિદ્યાજર્યાત ચેરીટેબલ ટ્રસ્ટને વેચાણ આપેલ હતી. સદ૨ કેસની વિગતે ૨વ, આરબ અહમદભાઇ અબુભાઈના વાગ્નોની મુખ્ય તકરાર વાદગ્રસ્ત જમીનમાં હક્ક-હિત બાબતે છે જે અત્રેનાં કાર્યક્ષેત્રમાં આવતું નથી. વાદગ્રસ્ત જમીનનાં ટાઈટલ તથા દસ્તાવેજ બાબતે નામદાર દીવાની કોર્ટમાંથી દાદ મેળવવાની રહે છે. વધુમાં, સ્વ. આરબ અહમદભાઈ અબુભાઈ કે તેમના વારસોએ સને ૧૯૮૦ બાદ ખેતીની જમીન ધારણ કરેલ હોય તેવા પુરાવા અત્રે રજૂ કરી શક્યાં નથી જે જોતાં તેમની ખેડૂત ઠરાવવાની માંગણી ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી.
(3) વિદ્યાયોતિ ચેરીટેબલ ટ્રસ્ટએ વાગ્રસ્ત જમીન ૨૭૨ર્ડ વેચાણ દસ્તાવેજથી વેચાણ રાખેલ હોઇ તે બોનાફાઈડ પર્ચેઝર છે. તેઓની રજૂઆતમાં તેઓએ ક્લેક્ટરશ્રી સમક્ષ બિનખેતી હેતુ જમીનો ખરીદવા તા. ૯/૯/૧૯૯૯ના રોજ અરજી કરેલ હોવાનું જણાવેલ છે તથા તેઓએ કરેલ ખરીદી તા.૧૬/૩/૨૧નાં રોજની છે. જે તા. 30/૬/૨૦૧૫ પહેલાંની હોઇ તેની બિનખેતી પરવાનગી માટે અલગથી અરજી કરી રહેલ હોવાનું જણાવી મહેસૂલ વિભાગનાં ગુજરાત નિયમ નં. ૨૮/૨૦૧૫ની સુધારેલી ક્લમ-૫૪ ખ(૧)ની બેગવાઇ મુજબ કલેક્ટરશ્રીનાં વાદગ્રસ્ત હુકમમાં સુધારો કરતો હુકમ કરવા વિનંતી કરેલ છે.
(8) Gujarat amendmendment Act of 28/2015 મુજબ પેરા-૫ની કલમ-54B(1) હેઠળની જોગવાઇ નીચે મુજબની છે. “Any institution registered as a public trust for charitable purpose under the Gujarat Public Trusts Act, 1950, or any company registered under Companies Act, 2013 which has in its objects the promotion of charity and to which provisions of sub-sectoion 54 on or before the 30″ June, 2015, such institution shall be entitled to make an application within six months from the commencement of the Gujarat Tenancy and Agricultural Lands Laws (Amendment) Act, 2015, to the Collector for conversion of such land into non- agricultural purpose and pass the order accordingly."
આમ, આ જોગવાઇ મુજબ ગુજરાત સાર્વજòક ટ્રસ્ટ તરીકે ૨૭૨ટર્ડ થયેલ કોઇ સંસ્થા અથવા રાખાવતી પ્રવૃતિઓને ઉત્તેજન આપતી સદરહુ નિયમની કલમ-૮ની જોગવાઇઓ લાગુ પડતી હોય તેવી કોઇ કંપનીએ તા.૩૦/૬/૨૦૧૫ પહેલાં કલમ-૫૪(૧)નું ઉલ્લંઘન કરીને જમીન ખરીદેલ હોય, તો સદ૨ નિયમનાં આરંભથી છ માસમાં બિનખેતી અંગે અરજી કરી શકશે તેમ ઠરાવેલ છે તથા કલમ-૫૪ખ(૨)થી આ અંગે ક્લેક્ટરશ્રીએ કરવાની થતી કાર્યવાહી/વસૂલવાની ૨કમ અંગે સૂચના આપેલ છે.
(૫) વિદ્યાજ્યોતિ ટ્રસ્ટે વાદગ્રસ્ત જમીન તા. 3/૪/૬નાં ૨૦૨ટર્ડ વેચાણ દ૨તાવેજથી ૨૧, આરબ આહમદ અબુભાઈ (યાડાઇ) પાસેથી વેચાણ રાખેલ છે. સદર વેચાણ દસ્તાવેજ સક્ષમ કોર્ટ પાસેથી રદ્દ કરાવેલ નથી. આમ, વિદ્યાજ્યોતિ ટ્રસ્ટ બોનાફાઇડ પરચેઝર છે. જે તમામ બાબતો ધ્યાને લેતાં આ કામે કલેક્ટરશ્રીએ અરજદારે કરેલ બિનખેતી પરવાનગી અરજી/બિનખેતી જમીન ખરીદ કરવા પરવાનગી અર્શી વિગેરે તથા અરજદારે વાદગ્રસ્ત જમીન ખરીદ/વેચાણ ૨ાખ્યા અંગેનાં પુરાવા વિગેરે આધાર પુરાવાની પૂરતી ચકાસણી કરી આ કામે ગુણદોષ ચકાસી નવેસરથી નિર્ણય ક૨વાપાત્ર જણાય છે. ઠરાવમાં કરેલ ચર્ચાની વિગતે આ કામે ગુણદોષ ચકાસી નવેસરથી નિર્ણય ક૨વા કેન્સ રીમાન્ડ કરવામાં આવેલ.
* મહેસુલી અધિકારીને ધ્યાનમાં રાખવાની કાયદાકીય બાબતો :-
(૧) Gujarat amendmendment Act of 28/2015 મુજબ પેરા-૫ની કલમ-54B(1) હેઠળની જોગવાઇ નીચે મુજબની છે.
"Any institution registered as a public trust for charitable purpose under the Gujarat Public Trusts Act, 1950, or any company registered under Companies Act, 2013 which has in its objects the promotion of charity and to which provisions of sub-sectoion 54 on or before the 30th June, 2015, such institution shall be entitled to make an application within six months from the commencement of the Gujarat Tenancy and Agricultural Lands Laws (Amendment) Act, 2015, to the Collector for conversion of such land into non- agricultural purpose and pass the order accordingly."
No comments:
Post a Comment